***શ્રી ૧ા*** "શ્રી ગણેશાય નમ્:" "જય શ્રી ક્રિશ્ના"
શ્રીમદ ભાગવત ગીતા
(Gujarati)
ૐ શ્રીમદ ભગવદ ગીતા માહાત્મ્ય
It is recommended to read "Bhagavad Gita Mahatmy" at the beginning/end of every time you read sloka/adhyay/part of Gitaji"
Please Use The Translate button to Translate to your desired language.
શ્રી ધરતી માતા પૂછે છે :
હે ભગવાન ! ગત જન્મોના કર્મો ના ફ્ળ ને ભોગવનાર મનુષ્યોની પરમેશ્વર પર અનન્ય ભક્તિ કેવી રીતે થાય છે? ।1।
શ્રી વિષ્ણુ બોલ્યા:
પ્રારબ્ધ ને ભોગવનારો મનુષ્ય હંમેશા ગીતા ના અભ્યાસ માં રત રહે તો તે આસક્તિ વગર નો થઈ કર્મ કરવામાં લેપાતો નથી, તે સુખી થાય છે. ।2।
કમળ પત્ર ને જેમ જળ સ્પર્શી શકતું નથી તેમ ગીતા નું ધ્યાન કરનાર ને મહાપપાદિ પાપો સ્પર્શી શક્તા નથી. ।3।
જ્યાં ગીતા નો પુસ્તક હોઈ ત્યાં પ્રયાગ આદિ બધા તીર્થો રહે છે. ।4।
જ્યાં ગીતા નો પ્રચાર થાય છે ત્યાં સર્વ દેવો, ઋષિઓ ,યોગીઓ ,પાર્ષદો ,નાગો ,ગોપગોપીઓ વગેરે રહે છે.।5।
જ્યાં ગીતા વિષયક વિચાર,તેનો અભ્યાસ કે શ્રવણ ચાલે છે, ત્યાં હું સદા નિવાસ કરું છું.।6।
હું ગીતા ના આશ્રયે રહું છું. ગીતા મારુ ઉત્તમ ગૃહ છે. ગીતા નો આશ્રય લઈ ને હું ત્રણયે લોકો નું પાલન કરું છું.।7।
ગીતા મારી પરમશ્રેષ્ઠ અને બ્રહ્મરૂપિણી વિદ્યા છે. તે અવિનાશી,નિત્ય ને અવર્ણીય પદો વળી છે.।8।
તે સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણે સ્વમુખે અર્જુનને કહેલી ત્રણે વેદરૂપી, પરમાનંદ આપનારી તથા તત્વાર્થ થી સભર છે.।9।
જે મનુષ્ય સ્થિર મનથી હંમેશા ગીતાના અઢાર અધ્યાય નો જપ કરે છે તે પરમપદ નો અધિકારી થાય છે. ।10।
ગીતા નો અર્ધો પાઠ કરનાર પણ ગોદાન જેટલું તથા ત્રીજા ભાગનો પાઠ કરનારા ગંગાસ્નાન નું અને છઠ્ઠા ભાગનો પાઠ કરનાર સોમયોગનાં ફળને લાભે છે. ।11-12।
ભક્તિ-શ્રધ્ધાપૂર્વક રોજ એક અધ્યાયનો પાઠ કરનારો રુદ્ર લોકને પામે છે ને શિવાજી નો ગણ થઈ ને રહે છે. ।13।
જે ભાવિક ગીતા નો એક અધ્યાય, એક શ્લોક અથવા એક ચરણ નો નિત્ય પાથ કરે છે, તે પણ આ પૃથ્વીમાં મન્વંતર સુધી મનુષ્યદેહ ને પામે છે. ।14।
ગીતા ના દસ,સાત ,પાંચ,ચાર,ત્રણ ,બે,એક કે અર્ધા શ્લોકનો પણ જે મનુષ્ય નિત્ય પાઠ કરે છે તે દસ હજા ર વર્ષ સુધી ચંદ્ર લોક ને પામે છે તથા 'ગીતા' એવા ઉચ્ચારસહિત મારનારો ઉત્તમ ગતિને પામે છે.
।15-16-17।
મહાપાપી પુરુષ પણ ગીતાશ્રવણ માં લીન થાય તો તે વૈકૂંઠને પામી વિષ્ણુ ભગવાન સાથે આનંદ કરે છે.
।18।
અનેક કર્મો કરવા છતાં જે મનુષ્ય રોજ ગીતા ના અર્થ નું દયાન કરે છે, તે પણ જ્ઞાની અને જીવનમુક્ત થઈ ને દેહ છોડયા પછી પરમપદ ને પામે છે. ।19।
ગીતા ના જ્ઞાન નો આશ્રય કરી ને જનકાદિ ઘણા રાજાઓ પાપરહિત થયા છે. આ લોકો માં આદર પામી ને પરમ પદ ને પામ્યા છે. ।20।
જે મનુષ્ય ગીતા નો પાઠ કરીને માહત્મ્યનો પાઠ નથી કરતો તેનો પાઠ વૃથા થાય છે. ।21।
આ માહાત્મ્યસહિત ગીતાનો જે અભ્યાસ કરે છે તે પૂર્વોક્ત ફળને પ્રાપ્ત કરે છે અને તે દુર્લભ ગતિ ને પામે છે. ।22-23।

Thank you
ReplyDeleteJai Shri Krishna
ReplyDelete